જામનગર શહેરમાં ભારે ઉત્સાહ સાથે મતદાનની શરૂઆત,જાણો કેટલું થયું મતદાન

મતદાન મથકો પર કતારો

જામનગર શહેરમાં ભારે ઉત્સાહ સાથે મતદાનની શરૂઆત,જાણો કેટલું થયું મતદાન

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભાની ચૂંટણીનું આજે મતદાન હોય વહેલી સવારથી જ જામનગર શહેરમાં ભારે ઉત્સાહ સાથે યુવાનો,મહિલાઓ મતદાન મથકો પર પહોંચીને મતદાન કર્યું હતું, ત્યારે લાંબી લાઈનો જોવા મળી હતી.જેમાં સવારે ૭ થી ૧૧ વાગ્યા સુધીમાં ૭૮-જામનગર(ઉતર) બેઠક પર ૨૩.૮૦% અને ૭૯-જામનગર બેઠક પર ૨૦.૪૨% સરેરાશ મતદાન નોંધાયું છે.