જામનગર: જાણો ૭ થી ૧૧ વાગ્યા સુધીમાં આ ચાર બેઠકો પર કેટલું થયું મતદાન..?

વિગત જાણવા ક્લીક કરો

જામનગર: જાણો ૭ થી ૧૧ વાગ્યા સુધીમાં આ ચાર બેઠકો પર કેટલું થયું મતદાન..?

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભાની ૭૭-જામનગર બેઠક પર ૨૫.૦૨%, ૮૦-જામજોધપુર બેઠક પર ૧૫.૫%, ૮૧-ખંભાળિયા બેઠક પર ૨૫%,૮૨-દ્વારકા બેઠક પર ૧૬% જેવુ સરેરાશ મતદાન યોજાયું છે.