જામનગર લોકસભા: જાણો..મતગણતરીના ૧૪માં રાઉન્ડના અંતે કોણ આગળ..?

વિગત જાણવા ક્લીક કરો..

જામનગર લોકસભા: જાણો..મતગણતરીના ૧૪માં રાઉન્ડના અંતે કોણ આગળ..?

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભા બેઠકની મતગણતરીમાં ૧૪મો રાઉન્ડ પૂર્ણ થયો છે,જેમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ૫૬,૨૪૨ મતોથી આગળ ચાલી રહ્યા છે.

વધુ માહિતી માટે જોડાયેલા રહો Mysamachar.in સાથે...