જામનગર ગ્રામ્ય: જાણો, મતગણતરીના બીજા રાઉન્ડના અંતે કોણ આગળ..?

વિગત જાણવા અહી ક્લીક કરો..

જામનગર ગ્રામ્ય: જાણો, મતગણતરીના બીજા રાઉન્ડના અંતે કોણ આગળ..?

Mysamachar.in-જામનગર:

જામનગર ગ્રામ્ય બેઠકની પેટાચુંટણીમાં મતગણતરીમાં બીજો રાઉન્ડ પૂર્ણ થયો છે,જેમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ ૨૨૮૫ મતોથી આગળ ચાલી રહ્યા છે.

વધુ માહિતી માટે જોડાયેલા રહો Mysamachar.in સાથે...