જન્માષ્ટમી પર્વ ને લઈને દ્વારકાધીશ મંદિર ઝળહળી રહ્યું છે રોશનીથી...

VIDEO જોવા ક્લીક કરો..

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ચારધામો મા નું એક યાત્રાધામ એટલે દ્વારકા....આ મંદિર સાથે દેશ તેમજ વિદેશના લાખો ભાવિકોની આસ્થા જોડાયેલી છે,અને ભાવિકો અહી વર્ષદરમિયાન તો દર્શનનો લાભ લેતા જ હોય છે,પણ દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ,જન્માષ્ટમી અને દિવાળીના પર્વ નું એક વિશેષ મહત્વ રહેલું છે,અને દેશભરમાં થી ભાવિકો આ ત્રણેય ઉત્સવોમા ભાગ લેવા માટે અહી આવે પહોચે છે,ત્યારે આવતીકાલે જન્માષ્ટમી હોય જગતમંદિર ને અનોખી જ રોશની થી ઝળહળતું કરવામાં આવ્યું છે,તેનો નજારો જોવા ઉપરના વિડીયો પર કલીક કરો...