શું તમે દ્વારકાના ગોમતીઘાટ નજીક દરિયામા કરંટનો આ વિડીયો જોયો...

બંદરો પર છે બે નંબર નું સિગ્નલ

mysamachar.in-દેવભૂમિદ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા સલાયા અને વાડીનાર બંદરો પર છેલ્લા બે દિવસ થી બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે,એવામાં આજે વહેલી સવાર થી દ્વારકા ના ગોમતીઘાટે અનોખા અને વર્ષમાં જુજ  જ જોવા મળતા દરિયાના કરંટ ના દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે,દરિયામાં એટલો તો કરંટ છે કે મોજાઓ ઉછળી રહ્યા છે,આ અનોખો નજારો જોવા ઉપરનો વિડીયો ક્લીક કરો,અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો.