જામનગરમા કથિત મગફળી કૌભાંડ મુદે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે શું કર્યા પ્રહાર,જુઓ ઇન્ટરવ્યુમાં

શું ખરેખર જીલ્લા કોંગ્રેસમાં કોઈ સખળ  ડખળ નથી?

mysamachar.in-જામનગર

જીલ્લા કોંગ્રેસમાં કોઈ સખળ  ડખળ નથી,અને જીલ્લા પંચાયતમાં બધા સભ્યોની એકમતી હોવાનો દાવો જામનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ mysamachar.in ની શુભેચ્છા મુલાકાત દરમિયાન કર્યો છે,સાથે જ જામનગર જિલ્લામાં થયેલ કથિત મગફળી કૌભાંડ અને ગોડાઉન સળગવા ના મુદે આગામી દિવસોમાં પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓ જામનગર ખાતે ઉપવાસ આંદોલન કરશે આવા તો જિલ્લાને લગતા કેટલાય મુદાઓ પર જે.ટી.પટેલ એ પ્રકાશ ફેંક્યો હતો તેને સાંભળવા ઉપરના વિડીયો પર ક્લીક કરો.