દેવભૂમિ દ્વારકા:જિલ્લા ના ઓખા,સલાયા અને વાડીનાર બંદર પર લગાવાયું બે નંબર નું સિગ્નલ...

માછીમારોને દરિયો ના ખેડવા અપાઈ સૂચનાઓ

દેવભૂમિ દ્વારકા:જિલ્લા ના ઓખા,સલાયા અને વાડીનાર બંદર પર લગાવાયું બે નંબર નું સિગ્નલ...

દેવભૂમિ દ્વારકા:જિલ્લા ના ઓખા,સલાયા અને વાડીનાર બંદર પર લગાવાયું બે નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે,અરબી સમુદ્રમાં લો પ્રેશર ના કારણે લગાવાયું છે સિગ્નલ,ઓખા સહીત સલાયા અને વાડીનાર બંદર પર પણ બે નંબર નું સિગ્નલ લગાવી અને માછીમારો ને દરિયો ન ખેડવા સૂચનાઓ અપાઈ છે.