નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની ખાનગી કાર ડીટેઈન 

પોલીસે મેમો આપ્યો

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની ખાનગી કાર ડીટેઈન 

Mysamachar.in-અમરેલી

હાલમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે, એવામાં અમરેલી પોલીસે કડક કાર્યવાહી કરી અને શહેરમાં નાયબ ચૂંટણી અધિકારીની ખાનગી ફોરવહીલ કાર કરી ડિટેઇન કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, નાયબ કલેકટર દર્શક વિઠલાણીની ખાનગી ટી.યુ.વી.કાર ને પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવી છે, જાણવા મળતી વિગતો પ્રમાણે  ફોરવહીલ કારમાં પૂરતા ડોક્યુમેન્ટ ન હોય ડીટેઈન કરવામાં આવ્યાનું સામે આવી રહ્યું છે,  નાયબ કલેકટરની ગાડી ડિટેઇન કરાતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે,