જામનગર જી.જી.હોસ્પિટલના મહિલા રેસીડેન્ટ તબીબને કોંગોફીવર પોજીટીવ

હાલ તબિયત સ્થિર

જામનગર જી.જી.હોસ્પિટલના મહિલા રેસીડેન્ટ તબીબને કોંગોફીવર પોજીટીવ

Mysamachar.in-જામનગર:

જામનગર જી.જી.હોસ્પિટલમાં ત્રીજા વર્ષમાં ફરજ બજાવતા ૨૭ વર્ષીય મહિલા રેસીડેન્ટ તબીબને કોંગો ફીવર પોજીટીવ હોવાનો ગતરાત્રીના રીપોર્ટ આવતા તેવોની સઘન સારવાર શરૂ કરવામાં આવ્યા બાદ હાલ તેવોની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે, જામનગરમાં પ્રથમ કેસ જ સામે આવતા આ મામલે આરોગ્યતંત્ર પણ હરકતમાં આવ્યું છે.