કલેકટર કચેરીઓ અને જીલ્લા પંચાયતોમા થાય છે ભ્રષ્ટાચાર..સાંભળો રૂપાણી શું બોલ્યા..

શું ખરેખર??

mysamachar.in-ગીરસોમનાથ:

જીલ્લાના સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડનું લોકાર્પણ અનેક રીતે ચર્ચામાં રહ્યું કારણ કે જેવું રૂપાણી એ બોલવાની શરૂઆત કરી એ ભેગા જ એક ખેડૂત એ દવા પી લઇ આત્મહત્યા નો પ્રયાસ કરતાં આ મુદ્દો ગઈકાલે ગુજરાતભરમા ભારે છવાયેલો જોવા મળ્યો તો એ જ મંચ પરથી રૂપાણી એ કરેલ ભાષણમા વિપક્ષ નહિ પણ ખુદ રાજ્યના મુખ્યાએ મગફળીકાંડ મા આકરા પગલાના દ્રષ્ટાંત આપતા આપતા રાજ્યની કલેકટર કચેરીઓ અને જીલ્લાપંચાયત કચેરીઓમાં ભ્રષ્ટાચારની દુકાન ચાલતી હોવાનો એકરાર કરતાં આ મુદ્દો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,

બિનખેતી એટલે કે (એનએ) કરવા માટે અત્યારસુધી ભ્રષ્ટાચાર કઈ રીતે ચાલતો હતો તે સહીત રૂપાણી શું ભ્રષ્ટાચાર વિષે શું બોલ્યા તે સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો..