CM રૂપાણીએ કર્યું ગીરસોમનાથ જિલ્લાનું હવાઈનિરીક્ષણ...

CM એ સ્થિતિ નો તાગ મેળવ્યો હતો.

CM રૂપાણીએ કર્યું ગીરસોમનાથ જિલ્લાનું હવાઈનિરીક્ષણ...

mysamachar.in-ગીરસોમનાથ:

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે ત્યારે વધુ ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓની ગઈકાલે મુખ્યમંત્રી એ ગાંધીનગર ખાતે સમીક્ષા કર્યા બાદ આજે અતિ પ્રભાવિત એવા ગીરસોમનાથ જિલ્લાનું આજે મુખ્યમંત્રી વિજયરુપાણીએ એ ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી એરફોર્સ ના હેલિકોપ્ટર મારફત હવાઈ નિરીક્ષણ કરી અને સ્થિતિ નો તાગ મેળવ્યો હતો..
હવાઈ નિરીક્ષણ બાદ ગીરસોમનાથ જિલ્લાના અતિ પ્રભાવિત વિસ્તારો ને શું મદદ કરી શકાય તે અંગે રૂપાણી એ લગત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી અને તાકીદે પગલાઓ લેવા આદેશ કર્યા છે...