ચેતજો..દ્વારકા જાઓ ત્યારે કઈક આવું ના થાય

CCTV જોવા ક્લીક કરો

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જામનગર બાદ હવે દ્વારકામાં પણ ખુટીયાઓનો ત્રાસ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, ઘટના આજની છે જ્યારે સુદામા સેતુથી મંદિર તરફ જતાં રસ્તા પર કેટલીક મહિલાઓ જઇ રહી હતી, ત્યારે પાછળથી રખડતા પશુઓનું એક ઝુંડ આવે છે અને મહિલાઓને હડફેટ લે છે.જેમાંથી એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની ફરજ પણ પડી હતી, તો આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ચૂકી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.