ભાજપ કાર્યાલયોના ખર્ચા ગેરકાયદેસર બાંધકામ ને અપાતી મંજૂરીઓમાં થી થાય છે:અર્જુન મોઢવાડિયા

VIDEO જોવા કિલક કરો 

Mysamachar.in-પોરબંદર:

થોડા દિવસ પૂર્વે સુરતના ટ્યુશન ક્લાસમાં બનેલી આગની ઘટના મુદ્દે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પોરબંદર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યુ કે રાજયમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ ગેરકાનૂની બાંધકામને મંજૂરી આપી ઓર્ગેનાઈઝડ ક્રાઇમ કરી રહી છે,પાલિકાના શાસકો દર મહીને ભાજપ કાર્યાલય ખાતે હપ્તા પુરા પાડે છે,ગેરકાયદેસર બાંધકામના દસ્તાવેજ પણ બની જાય છે અને વીજળી કનેક્શન પણ મળી જાય છે,શું કર્યા આક્ષપો અર્જુન મોઢવાડિયાએ સાંભળવા ક્લિક કરો