મોટીબાણુંગારમા ૨૪ કલાકમાં ૯ ઈંચ વરસાદ ખાબક્યો...

ગામમાં પાણી..પાણી...

મોટીબાણુંગારમા ૨૪ કલાકમાં ૯ ઈંચ વરસાદ ખાબક્યો...

Mysamachar.in-જામનગર:

ગઈકાલથી નિર્ધારિત આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે,ત્યારે જામનગર તાલુકાનું અને જામનગર રાજકોટ હાઈવે પર આવેલ મોટી બાણુંગાર ગામમાં છેલ્લા ૨૪ કલાકમાં સવા નવ ઈંચ ખાબકતા ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ વચ્ચે હાલ સ્થિતિ સામાન્ય બની રહી હોવાનું ગામના સ્થાનિકે જણાવ્યું હતું, પણ એક તબક્કે ગામમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો થોડા મુશ્કેલીમાં મુકાયા હતા.