પાટણ જિલ્લાના સાંતલપુરમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો..

રાધનપુર-સાંતલપુર સહિતના વિસ્તારોમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગતમોડી સાંજે વાતાવરણમાં આવેલા એકાએક પલટાને લઈને  કેટલાક ગામોમાં પવનના સુસવાટા સાથે છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા જ્યારે રાધનપુરના લોટીયા ગામે મોડી સાંજે સીમ વિસ્તારમાં વીજળી પડતાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થવાની સાથે બે પશુઓના મોત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે.