૭ ફૂટની મૃત ડોલ્ફીનમળી...

લોકોમાં આશ્ચર્ય

૭ ફૂટની મૃત ડોલ્ફીનમળી...

mysamachar.in-ગીરસોમનાથ:
સામાન્ય માછલીઓ તો ઘણીવાર જોવા મળે છે,પણ શું તમે ૭ ફૂટની ડોલ્ફીન જોઈ છે,ગીરસોમનાથ જીલ્લાના ઉના તાલુકાના સીમર ગામ ના દરિયાકિનારે થી મૃત હાલતમાં ડોલ્ફીન માછલી તણાઈ ને કાંઠે આવતા સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું,અંદાજે ૭ ફૂટની લંબાઈ ધરાવતી આ ડોલ્ફીન ક્યાં કારણોસર મોતને ભેટી છે તે અંગેનું કારણ નથી જાણી શકાયું પણ જાણકારો એવું માને છે કે દીવમા ઘોઘલ અને નાગવા વિસ્તારમાં વહેલીસવાર ના સમયે આવી ડોલ્ફીન જોવા મળતી હોય છે.