દ્વારકા જીલ્લામાં કોરોનાનો કહેર, 7 કેસ આવ્યા સામે

કુલ આંકડો 11 સુધી પહોચ્યો

દ્વારકા જીલ્લામાં કોરોનાનો કહેર, 7 કેસ આવ્યા સામે

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લામા પણ કોરોના પોજીટીવના કેસોની સંખ્યા સતત વધવા લાગી છે, ગઈકાલ સુધી જ્યાં પાંચ કેસ નોંધાયેલા હતા ત્યાં આજે વધુ 7 પોજીટીવ કેસો સામે આવતા જીલ્લામાં કુલ પોજીટીવ કેસોની સંખ્યા 11 સુધી પહોચી જવા પામી છે. જે પોજીટીવ કેસો સામે આવ્યા છે તેવો મૂળ સલાયાના છે, અને તેવો કોરનટાઈન સેન્ટરમાં હતા, અને રીપોર્ટ પોજીટીવ આવતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.