Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં કોરોના પોજીટીવ કેસોની સંખ્યા સતતને સતત વધી રહી છે, આજે તો એકસાથે 7 પોજીટીવ કેસો આવી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જેમાંથી કહેવામાં આવી રહ્યું છે કે જામજોધપુર વિસ્તારના ૩ અને બાકીના શહેર વિસ્તારના કેસો હોવાનું સામે આવે છે. આજે કેસો પોજીટીવ આવ્યા તેમાં જામનગરના ગાંધીનગર વિસ્તારનો એક, નવાગામ ઘેડ નો એક, શરુ સેક્શનનો એક કેસ, મેવાસાનો એક કેસ, આજે આવેલ નવા સાત પોજીટીવ કેસો તમામ અમદાવાદથી આવેલ છે, જીલ્લાનો કુલ આંક 15 સુધી પહોચ્યો છે.જે ચિંતાજનક છે
આ વિષેની વધુ માહિતી મેળવાઈ રહી છે, જે સતાવાર જાહેર થયે થી અહી મુકવામાં આવશે