જામનગર અને દ્વારકા A.S.P સહીત રાજ્યના ૨૫ I.P.S. અધિકારીઓની બદલીઓ 

સાંજે નીકળ્યા ઓર્ડરો 

જામનગર અને દ્વારકા A.S.P સહીત રાજ્યના ૨૫ I.P.S. અધિકારીઓની બદલીઓ 

Mysamachar.in-ગાંધીનગર:

રાજ્યના ગૃહવિભાગ દ્વારા આજે સાંજે રાજ્યના ૨૫ I.P.S. અધિકારીઓની બદલીઓના આદેશો કરવામાં આવ્યા છે,જે અધિકારીઓની બદલી થઇ છે તેમાં જામનગર એ.એસ.પી.સંદીપ ચૌધરીને હવે ડીસીપી ઝોન ૨ ટ્રાફિક વડોદરામાં મુકવામાં આવ્યા છે, જયારે દેવભૂમિ દ્વારકા એએસપી પ્રશાંત શુમ્બે ને ડીસીપી ટ્રાફિક સુરત ખાતે મુકવામાં આવ્યા છે.