2000 નોટ બદલવાની છે કે પછી કે અન્ય બેંક ટ્રાન્ઝેક્શન જુનમાં આટલા દિવસો બેંક બંધ રહેશે

આ યાદી જોઈ લેશો નહિતર બેન્કનો ધકો થશે

2000 નોટ બદલવાની છે કે પછી કે અન્ય બેંક ટ્રાન્ઝેક્શન જુનમાં આટલા દિવસો બેંક બંધ રહેશે

Mysamachar.in:ગુજરાત

આજે મે મહિનો પૂર્ણ થઇ રહ્યો છે અને આવતીકાલથી જુન માસની શરૂઆત થશે, 2000ની નોટ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે, 30 દિવસના જુન મહિનામાં પણ અનેક દિવસો બેન્ક બંધ રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ જૂન 2023 માટે બેન્કની રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. રજાના આ દિવસો દરમિયાન તમે બેન્કમાં જઈને 2000ની નોટ જમા નહીં કરાવી શકો અથવા બદલાવી નહીં શકો. ઉપરાંત વિવિધ ટ્રાન્જેક્શન કરતા વેપારીઓએ પણ આ દિવસોની યાદી કરવી જરૂરી છે. જો કે આ દિવસો દરમિયાન ઓનલાઈન બેન્કિંગ અને એટીએમથી નાણાકીય વ્યવહારો કરી શકાશે.

• 4 જૂન 2023: રવિવાર
• 10 જૂન 2023: મહિનાનો બીજો શનિવાર
• 11 જૂન 2023: રવિવાર
• 18 જૂન 2023: રવિવાર
• 24 જૂન 2023: મહિનાનો ચોથો શનિવાર
• 25 જૂન 2023: રવિવાર