જામનગર:નારણપર ગામ નજીક ખાનગી બસ પલ્ટી,૨૦ થી વધુ ઈજાગ્રસ્ત 

૧૦૮ દોડી ગઈ..

જામનગર:નારણપર ગામ નજીક ખાનગી બસ પલ્ટી,૨૦ થી વધુ ઈજાગ્રસ્ત 

mysamachar.in-જામનગર

જામનગર સમાણા રોડ પર આજે બપોરના સુમારે ભાવિકોની એક ખાનગી બસ પસાર થઇ રહી હતી ત્યારે નારણપર ગામ નજીક આ બસ કોઈપણ કારણોસર પલ્ટી જતા ૨૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત બનતા તેવોને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે,બનાવની જાણ થતા જ ૧૦૮ ની ટીમો પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી,તો પંચ બી પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોચી ચુકી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.